મારા વિશે

ચૌઘરી સુરેશભાઇ નાગજીભાઇ (પી.ટી.સી.-૨૦૦૦)

                                                                                         

* જન્મ તારીખ :-૧૪/૩/૧૯૮૦
* વતન:- મું.-કાજીઅલીયાસણા પો-દેણપ તા-વિસનગર જી-મહેસાણા પીન-૩૮૪૩૨૩
* કાયમી સરનામું:-મું.-કાજીઅલીયાસણા પો-દેણપ તા-વિસનગર જી-મહેસાણા પીન-૩૮૪૩૨૩
* મોબાઈલ નંબર :- ૯૪૨૬૫૨૧૪૦૭
* વ્યાવસાયિક શિક્ષણ (પી.ટી.સી.) :-હંટર ટેનિંગ કોલેજ મોરબી જી-રાજકોટ
* ખાતામાં દાખલ તારીખ:-૨૯/૧૨/૨૦૦૧
* પ્રથમ નિમણૂંક :- મુજાહિદપુરા (ડભાડ) પ્રાથમિક કુમાર શાળા તા-ખેરાલું  જી-મહેસાણા
* હાલની શાળા:- બાબીપુરાપ્રાથમિક કુમાર શાળા તા-વડનગર જી-મહેસાણા
* જન્મ સ્થળ :- મું.-કાજીઅલીયાસણા પો-દેણપ તા-વિસનગર જી-મહેસાણા


5 comments:

  1. nice try sureshbhai keep it up

    ReplyDelete
  2. ગુજરાત પર ગર્વ નહિ થવાનું કોઈ કારણ જ નથી!

    ભારત માં સૌથી વધારે એરપોર્ટ : ગુજરાત (૧૧ એરપોર્ટ)
    ભારત માં સૌથી વધારે બંદર : ગુજરાત (૪૧ બંદર)
    ભારત માં સૌથી વધારે ખનીજતેલ નું ઉત્પાદન : ગુજરાત (૫૪%)
    ભારત માં સૌથી વધારે કુદરતી ગેસ નું ઉત્પાદન : ગુજરાત (૫૦%)
    ભારત માં સૌથી વધારે સીએનજી ગેસ નું ઉત્પાદન : ગુજરાત
    ભારત માં સૌથી વધારે એસ.ઈ.ઝેડ : ગુજરાત (૧૮ એસ.ઈ.ઝેડ)
    ભારત માં સૌથી વધારે ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટશન : ગુજરાત (૪૫%)
    ભારત માં સૌથી વધારે ઘરેણાં નું ઉત્પાદન : ગુજરાત (૭૨%)

    આને કહેવાય - 'ખુશ્બૂ ગુજરાત કી...'

    કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં!

    જય જય ગરવી ગુજરાત ...જય હિન્દ...વંદે માતરમ.................


    http://prakash3133.weebly.com

    ReplyDelete