સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો

        
  શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે. પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે 9426521407 પર મારો સંપર્ક કરવા વિનંતી છે.અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો. 


                                         ૧. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
                                         ૨. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪ 
                                         ૩. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
                                        ૪. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭ 
                                        ૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૮
શિક્ષક મિત્રો, અત્રે શ્રી બ્રાંચ શાળા-પોરબંદરના નવા નિયુક્ત મુખ્ય શિક્ષકશ્રી નયનભાઈ એન વાજા દ્વારા તૈયાર કરવામાં આવેલ પરિણામ પત્રકો મુકેલ છે. આ પત્રકો અંગેની કોઈપણ માહિતી માટે આપ સીધોજ તેઓશ્રીનો સંપર્ક મો.નં. ૯૯૭૯૨૮૯૬૭૩ પર કરી શકો છો. નયનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ અન્ય વહીવટી પત્રકો આપ ટૂંક સમયમાં વહીવટી પત્રકો વિભાગમાંથી ડાઉનલોડ કરી શકશો.  








  1.              

4 comments:

  1. Dear Sureshbhai, I am really happy and glade for your harm and hard efforts for primary school's important document to do easy daily administration. I hop you are 100% hard and smart worker for others. I am so happy and proud to be CREATOR, INNOVATIVE PRIMARY TEACHER...! Today you prove again that SHIKSHAK KABHI SADHARAN NAHI HOTA PRALAY AUR NIRMAN USKI GOD MAI PALTE HAI. Thanks..Thanks..and lotof Thanks for your kind work.
    I seen your dreem doll - PRISHA. HER EYE SAY TO ALL LITTLE CHILDREN - " COME HERE AND MAKE GREATER INDIA"

    ReplyDelete
  2. Dear Sureshbhai
    Thanks for useful file..
    If you like link this on your blog 
    www.ShivaniSchool.wordpress.com 
    (For Software like SMC Rojmel  , Shishyavrutt , Student I Card , Masikpatrak , SCE Result , Student Profile.)
    thanks again.

    ReplyDelete